Music/Songs/Lok Geet

આકાશવાણીના મુંબઈ, અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી અવાર-નવાર પ્રસારિત થતા મધુર ગીતોના કાર્યક્રમમાં તેમ જ અન્યત્ર વિવિધ કાર્યક્રમોમાં સાંભળેલા અને હવે આકાશવાણી, મુંબઈની એફ. એમ. ચેનલ પર રોજ બપોરે વાગતાં અનેક ગીતો માવજીભાઈને ઘણા ગમે છે. માવજીભાઈના માનીતા આવા કેટલાંક ગીતો અહીં આપ્યા છે: (૧ થી ૨૦૦ સુધીના ક્રમાંકના ગીતો માટે જુઓ ગીત ગુંજન … Continue reading Music/Songs/Lok Geet